Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારીથી ગૃહિણીઓને મળી રાહત- આ કંપનીએ ખાદ્ય તેલના ભાવમાં કર્યો ઘટાડો- જાણો કેટલા રૂપિયા સસ્તું થયું તેલ

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

સહકારી કંપની મધર ડેરીએ સરસવ, સોયાબીન અને સૂર્યમુખીના તેલ(Cooking oil)ના ભાવમાં ઘટાડો કર્યો છે. 

મધર ડેરી(Mother Dairy)એ જણાવ્યું કે, ધરા બ્રાન્ડ હેઠળની તમામ કેટેગરીના તેલના ભાવમાં રૂ.15 સુધીનો ઘટાડો(price reduced) કરવામાં આવી રહ્યો છે.

સ્થાનિક સ્તરે સૂર્યમુખીના તેલની પૂરતી ઉપલબ્ધતાને કારણે કંપનીએ તેલના ભાવમાં ઘટાડો કર્યો છે. 

અહેવાલ છે કે હવે અન્ય બ્રાન્ડેડ ઓઇલ કંપની(Branded oil company)ઓ પણ પોતપોતાની બ્રાન્ડના ભાવમાં ઘટાડો કરશે.

આ સમાચાર પણ વાંચો : શું તમારા ઘરમાં પણ કાળી અને લાલ કીડીઓ સતત બહાર આવે છે-તો જાણો તેમાં છૂપાયેલા શુભ-અશુભ સંકેત વિશે

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version