Site icon

ડિજિટલ ઇન્ડિયાની આગેકુચ… ક્રેડિટ કાર્ડથી એક મહિનામાં એક લાખ કરોડનો ખર્ય. જાણો તાજા આંકડા…

News Continuous Bureau | Mumbai

ભારતીય દ્વારા ક્રેડિટ કાર્ડ(Credit card) મારફતે ખર્ચ સતત વધી રહ્યું છે. 

Join Our WhatsApp Community

રિઝર્વ બેન્કના(RBI) આંકડા મુજબ માર્ચ મહિનામાં ક્રેડિટ કાર્ડ થકી ખર્ચ વાર્ષિક તુલનાએ 48 ટકા વધીને રૂ. 1 લાખ કરોડને વટાવી ગયો છે.

આ આંકડો વાર્ષિક તુલનાએ 48 ટકા અને ફેબ્રુઆરીની સરખામણીએ 24.5 ટકા વધારે છે.

ઉપરાંત માર્ચમાં 19 લાખથી વધારે ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ(Credit card issue) કરવામાં આવ્યા છે.

આમ વિતેલ નાણાકીય વર્ષમાં નવા 1.16 કરોડ ક્રેડિટ કાર્ડના ઉમેરાતા કુલ આંકડો 7.36 કરોડ સુધી પહોંચ્યો છે

અગાઉ તહેવારોની સીઝનમાં(Festive season) ધૂમ ખરીદીને પગલે ઓક્ટોબરમાં પહેલીવાર ક્રેડિટ કાર્ડ થકી શોપિંગ ખર્ચ(Shopping costs) રૂ.1 લાખ કરોડની સપાટીને સ્પર્શ્યુ હતુ.

આ સમાચાર પણ વાંચો:  ફટાફટ કામ પતાવી લેજો. જુનમાં 12 દિવસ બેંકો બંધ રહેશે. જાણો તારીખો…

Gold Price Drop: સોનાના ભાવમાં મોટો ધડાકો! રેકોર્ડ હાઈથી સીધું ₹૨૮,૦૦૦ સસ્તું થયું સોનું; જાણો આજના લેટેસ્ટ ભાવ અને ઘટાડાનું કારણ.
Share Market Crash: શેરબજારમાં ‘બ્લેક થર્સડે’: ખુલતાની સાથે જ સેન્સેક્સ ૧૯૫૩ પોઈન્ટ કકડભૂસ, રોકાણકારોના લાખો કરોડ રૂપિયા પળવારમાં સાફ.
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Airlines Seat Booking Rules: પ્લેનમાં મનપસંદ સીટ બુક કરાવવી હવે થશે સસ્તી, એરલાઈન્સ કંપનીઓ મનફાવે તેમ વસૂલી નહીં શકે ચાર્જ; જાણો નવા નિયમો.’
Exit mobile version