Site icon News Continuous Bureau | Mumbai

ક્રૂડ ઓઈલના ભાવમાં આગ ઝરતી તેજી વચ્ચે રશિયાએ આપી ધમકી, અમેરિકા-યુરોપ આ પગલું ભરશે તો 300 ડોલર પ્રતિ પહોંચશે કાચા તેલનો ભાવ…

News Continuous Bureau | Mumbai 

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 139$ થઈ ગયો છે.  

Join Our WhatsApp Channel

રશિયન તેલની આયાત પર પ્રતિબંધના અહેવાલો વચ્ચે રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાંડર નોવાકે યુરોપિયન દેશોને ચેતવણી આપી છે.

તેમણે કહ્યું કે, જો અમેરિકા અને તેના યુરોપીય સહયોગી દેશો મોસ્કો પર વધુ પ્રતિબંધો લાદવાનું વિચારશે તો તેના વિનાશક પરિણામો આવશે. 

આ કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં અણધાર્યો વધારો થશે અને ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ડોલર 300થી વધી શકે છે. 

આ સિવાય રશિયા યુરોપિયન યુનિયનને ગેસ સપ્લાય કરવા પર પણ વિચાર કરશે.

  આ સમાચાર પણ વાંચો :રશિયા-યુક્રેન યુદ્ધની આડીઅસર. આ વૈશ્વિક રેટિંગ એજન્સીએ ભારતીય અર્થતંત્રનું રેટિંગ 'ઓવરવેઈટ' થી ડાઉનગ્રેડ કરીને 'અંડરવેઈટ' કર્યુ.. આ છે કારણ

India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
PM Modi FICCI Convention Bharat Mandapam ભારત મંડપમમાં FICCI ના વાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન ‘ભારત ૨૦૪૭’ વિઝન પર વિશેષ સંબોધન
UPI Transaction Charge UPI પેમેન્ટ પર ચાર્જનું સંકટ ટળ્યું ‘આ’ વર્ષ સુધી નહીં ચૂકવવો પડે એક પણ રૂપિયો એક્સ્ટ્રા
Exit mobile version