Site icon

જાગો ગ્રાહકો જાગો! પોસ્ટ ઓફિસમાં પહેલી એપ્રિલથી ગ્રાહકોને મળતી આ સુવિધા બંધ થઈ જશે. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પોસ્ટમાં જુદા જુદા ખાતા ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર છે. પોસ્ટ ઓફિસમાં અમુક ખાતાઓમાં પહેલી એપ્રિલથી હવે વ્યાજ ના પૈસા જમા થશે નહીં.

Join Our WhatsApp Community

પોસ્ટના જણાવ્યા મુજબ આ ખાતાઓમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, માસિક આવક યોજના(MIS) અને ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ નો સમાવેશ થાય છે.

પોસ્ટે બહાર પાડેલી સૂચના પ્રમાણે વ્યાજ હવે ગ્રાહકના પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટમાં જમા થશે . જો કોઈ ગ્રાહકે તેમના બચત ખાતાને વરિષ્ઠ નાગરિક બચત યોજના,માસિક યોજના અને ટર્મ ડિપોઝિટ સાથે લિંક કર્યું નથી તો બાકી વ્યાજ પોસ્ટ ઓફિસ બચત ખાતા દ્વારા જમા કરવામાં આવશે અથવા પોસ્ટ ઓફિસ દ્વારા ચેક દ્વારા વ્યાજ ચૂકવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : આંતરરાષ્ટ્રીય બજારમાંથી આવ્યા રાહતના સમાચાર, ભારતમાં સસ્તું થઈ શકે છે ઇંધણ. IOCએ રશિયા પાસેથી ખરીદ્યું આટલા લાખ બેરલ ક્રૂડ ઓઇલ,

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version