Site icon News Continuous Bureau | Mumbai

જીએસટીના દરમાં બદલાવની શક્યતા. હવે સરકાર આ નવી દર પ્રણાલી અમલમાં મૂકવા માંગે છે.

News Continuous Bureau | Mumbai

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સ્લેબમાં મોટા ફેરફારની સંભાવના છે.

Join Our WhatsApp Channel

GST કાઉન્સિલ આગામી મહિને મળનારી બેઠકમાં 5% ટેક્સ સ્લેબને*TAX slab) રદ કરવાના પ્રસ્તાવ પર વિચારણા થવાની શક્યતા છે.

આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું કે તેના સ્થાને કેટલાક વધુ વપરાશના ઉત્પાદનોને 3%ના સ્લેબમાં અને બાકીનાને 8%ના સ્લેબમાં મૂકવામાં આવી શકે છે.

મોટાભાગના રાજ્યો આવક વધારવા માટે એકમત છે, જેથી તેમને વળતર માટે કેન્દ્ર પર નિર્ભર ન રહેવું પડે.

ઉલ્લેખનીય છે કે GSTમાં 5, 12, 18 અને 28 ટકાના ચાર ટેક્સ સ્લેબ છે. આ ઉપરાંત સોના(Gold) અને સોનાના ઘરેણા(Gold Jewellery) પર ત્રણ ટકા ટેક્સ લાગે છે. આ સિવાય કેટલીક અનબ્રાન્ડેડ અને અનપેક્ડ પ્રોડક્ટ્સ છે જેના પર GST લાગતો નથી.

UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Jio Ownership મુકેશ અંબાણી જિયોના એકમાત્ર માલિક નથી, ગૂગલ અને મેટા સહિતની વૈશ્વિક કંપનીઓની પણ છે મોટી ભાગીદારી
Exit mobile version