Site icon News Continuous Bureau | Mumbai

સરકારને પણ દિવાળી- ઓક્ટોબરમાં GST કલેક્શન આટલા ટકા વધ્યું- થઇ રેકોર્ડબ્રેક આવક- જાણો આંકડો

GST collection in July stands at over Rs 1.65 lakh crore; records 11% on-year growth

GST collection in July stands at over Rs 1.65 lakh crore; records 11% on-year growth

News Continuous Bureau | Mumbai

દેશમાં ટેક્સ કલેક્શન(Tax collection) મોરચે એક સારા સમાચાર આવ્યા છે. નાણા મંત્રાલય (finance ministtry) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ. 1.5 લાખ કરોડને પાર કરી ગયું છે. 

Join Our WhatsApp Channel

ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન(GST Collection in October) રૂ. 1,51,718 કરોડ હતું અને તેમાંથી સીજીએસટી રૂ. 26,039 કરોડ હતો. SGSTનું યોગદાન રૂ. 33,396 કરોડ છે અને IGSTનું યોગદાન રૂ. 81,778 કરોડ છે. જેમાં આયાત માલનો આંકડો 37,297 કરોડ રૂપિયા રહ્યો છે. તે જ સમયે, સેસ 10,505 કરોડ રૂપિયા છે, જેમાંથી 825 કરોડ રૂપિયા માલની આયાતમાંથી મેળવવામાં આવ્યા છે. આ અત્યાર સુધીનો સતત નવમો અને આઠમો મહિનો છે જ્યારે GST કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. આ છેલ્લા 6 મહિનામાં સૌથી ઉંચુ સ્તર છે અને GST લાગુ થયા પછીનું બીજું સૌથી ઉંચુ સ્તર છે.

આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના ટળી – માથેરાન મીની ટ્રેનના ટ્રેક પર જોવા મળ્યા રેલવે ટ્રેકના ટુકડા- લોકો પાયલટે આ રીતે બચાવ્યા પ્રવસીઓના જીવ

 

GST Council Meeting Postponed ટેક્સ રિફોર્મ્સ પર ફરી લાગી બ્રેક! જીએસટી કાઉન્સિલની બેઠક રદ થતાં વેપારીઓમાં નિરાશા ક્યારે મળશે મોટી જાહેરાતો?
RBI MPC Meeting Begins મોંઘવારીના દબાણ વચ્ચે RBI ની MPC બેઠક શરૂ, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ્સના વધારાની શક્યતા..
Major GST Reforms In Pipeline વેપારીઓ માટે સૌથી મોટા ખુશખબર! જીએસટી ક્રેડિટના કડક નિયમોમાંથી મુક્તિ મળવાના સંકેત બિઝનેસ કરવો હવે વધુ સરળ બનશે
India US Trade Deal Talks Stalled શું ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ વોર છેડાશે? દ્વિપક્ષીય ડીલ પર બ્રેક લાગતાં સીતારમણનો ખુલ્લો પડકાર અમેરિકન શરતો સામે ભારત અડગ
Exit mobile version