Site icon News Continuous Bureau | Mumbai

દુનિયાના સૌથી અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ફરી ચોથા સ્થાને ધકેલાયા- આ ઉધોગપતિએ તેમને આપી પછડાટ- બન્યા ત્રીજા ધનિક વ્યક્તિ 

News Continuous Bureau | Mumbai

હાલમાં જ અબજોપતિઓ(billionaires) ની રેસમાં ટોપ-3માં પ્રવેશેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani) ફરી એકવાર ચોથા સ્થાને સરકી ગયા છે. 

Join Our WhatsApp Channel

ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, આર્નોલ્ટ(Bernard Arnault) ફરી એકવાર 156.5 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ(Third rich person in the world) બની ગયા છે. 

ગૌતમ અદાણી અને બર્નાર્ડ આર્નોલ્ટ વચ્ચે સંપત્તિમાં 10 અબજ ડોલરનો તફાવત છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ગૌતમ અદાણી ફ્રાંસના અબજોપતિ આર્નોલ્ટ ને પાછળ છોડીને ત્રીજા સ્થાન પર આવી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના- પંજાબના મોહાલીમાં આનંદ મેળામાં 50 ફૂટની ઊંચાઈથી ધડામ દઈને નીચે પડ્યો ઝુલો- આટલા લોકો થયા ઘાયલ- જુઓ વિડીયો

Share Market Trend 2027 Outlook ૨૦૨૭ માં કેવો રહેશે શેર માર્કેટનો ટ્રેન્ડ? તેજી આવશે કે મંદી? આ ૩ બાબતો નક્કી કરશે બજારની દિશા
Billionaires Wealth Surge દિવાળી અને ધનતેરસ પર અબજોપતિઓની સંપત્તિમાં મોટો ઉછાળો એલન મસ્કે એક જ દિવસમાં કમાયા અધધ આટલા લાખ કરોડ
Jio Vs Starlink Satellite Internet Jio Vs Starlink ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ લોન્ચ કરવાની તૈયારી, ફાઇબર કેબલ કરતા કેટલી મોંઘી હશે કિંમત?
Gold and Silver Price Hike સરાફા બજારમાં મોટો ઉછાળો દિવાળીના બીજા જ દિવસે સોનામાં 700 અને ચાંદીમાં 1000 રૂપિયાનો વધારો
Exit mobile version