Site icon

આનંદો- ધનતેરસ પહેલા સોનું થયું સસ્તું-ચાંદીના ભાવમાં પણ ઘટાડો- જોઈ લો તમારા શહેરમાં શું છે કિંમત

 News Continuous Bureau | Mumbai

દિવાળી(Diwali) અને ધનતેરસ(Dhanteras)ને હવે ગણતરીના દિવસો બાકી છે, જો તમે પણ સોનું અને ચાંદી(Gold and silver) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. છેલ્લા ઘણા દિવસોથી સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ સતત વધઘટ ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારો આવી ગયા છે અને સાથે સોનું(Gold) પણ ઘટીને 50 હજાર આસપાસ આવી ગયું છે. તો બીજી તરફ ચાંદી(Silver)ના ભાવમાં પણ ફરી 56 હજાર આસપાસ આવી ગયા છે. 

Join Our WhatsApp Community

આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.21 ટકા ઘટીને 50,307 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.19 ટકા તૂટીને 56,245 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક દબાણને પગલે સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો છે.  આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

આ સમાચાર પણ વાંચો : માત્ર 1499 રૂપિયામાં હવાઈ મુસાફરી કરો- આ એરલાઇન્સનો ધમાકેદાર ફેસ્ટિવલ સેલ- જલ્દી કરાવો બુકિંગ

મહત્વનું છે કે ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ(MCX) પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી.

દેશના મુખ્ય શહેરોમાં સોના(Gold)ના ભાવ અને ચાંદી(Silver)ના ભાવ

દિલ્હી(Delhi)

22ct સોનું: રૂ. 46,700, 24ct સોનું: રૂ. 50,950, ચાંદીની કિંમત: રૂ. 56,400 છે

મુંબઈ(Mumbai)

22ct સોનું: રૂ. 46,550, 24ct સોનું: રૂ. 50,780, ચાંદીના ભાવ: રૂ. 56,400 છે

નાગપુર

22ct સોનું: રૂ. 46,580, 24ct સોનું: રૂ. 50,700, ચાંદીની કિંમત: રૂ. 56,400 છે

પુણે(Pune)

22ct સોનું: રૂ. 46,580, 24ct સોનું: રૂ. 50,700, ચાંદીની કિંમત: રૂ. 56,400 છે

આ સમાચાર પણ વાંચો : પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ- અમુલ- મધર ડેરી બાદ હવે આ ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારો- જાણો કેટલો થયો નવો ભાવ 

અમદાવાદ(Ahemdabad)

22ct સોનું: રૂ. 46,600, 24ct સોનું: રૂ. 50,840, ચાંદીના ભાવ: રૂ. 56,400 છે

સુરત(Surat)

22ct સોનું: રૂ. 46,600, 24ct સોનું: રૂ. 50,840, ચાંદીના ભાવ: રૂ. 56,400 છે

કોલકાતા(Kolkata)

22ct સોનું: રૂ. 46,550, 24ct સોનું: રૂ. 50,780, ચાંદીના ભાવ: રૂ. 56,400 છે

ચેન્નાઈ(Chennai)

22ct સોનું: રૂ. 47,000, 24ct સોનું: રૂ. 51,270, ચાંદીના ભાવ: રૂ. 61,500 છે

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર – ઓક્ટોબરના બાકી બચેલા 14 દિવસમાંથી આ 9 દિવસ બેંકો રહેશે બંધ- ઝટપટ પતાવી લેજો બેન્કના કામ- અહીં જુઓ રજાઓની યાદી

બેંગ્લોર(Bangalore)

22ct સોનું: રૂ. 46,600, 24ct સોનું: રૂ. 50,840, ચાંદીના ભાવ: રૂ. 61,500 છે

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version