Site icon

સોનું ખરીદવાની શ્રેષ્ઠ તક – સોના અને ચાંદીની કિંમતમાં થઇ વઘ ઘટ – જાણો લેટેસ્ટ ભાવ

News Continuous Bureau | Mumbai

રૂપિયા સામે ડોલરની સતત મજબૂતીને કારણે સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોમવારે પણ  પીળી ધાતુ એટલે કે સોનાની કિંમત 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે રહી છે. હકીકતમાં સોના પરની આયાત ડ્યૂટી ઘટાડવાના સરકારના નિર્ણયથી સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર, પીળી ધાતુ આજે 19 સપ્ટેમ્બરે રૂ. 50,000 થી નીચે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. સોનું ઓક્ટોબર વાયદો 0.27 ટકાના નીચા ભાવે રૂ. 49,246 પ્રતિ 10 ગ્રામ પર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યો હતો. તેની સામે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ. 56,854 પર લીલા નિશાન પર કારોબાર કરી રહ્યો હતો.  

દિલ્હીમાં સોનાની કિંમત

22 કેરેટ સોનું 100 રૂપિયા ઘટીને 46,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

24 કેરેટ સોનું 110 રૂપિયા ઘટીને 50170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

આ સમાચાર પણ વાંચો :  સોના-ચાંદીના ભાવમાં ઘટાડો- જાણો આખા સપ્તાહની સરાફા બજારની સ્થિતિ

મુંબઈમાં સોનાનો ભાવ

22 કેરેટ સોનું 100 રૂપિયા ઘટીને 45,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

24 કેરેટ સોનું 110 રૂપિયા ઘટીને 50020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

ચેન્નાઈમાં સોનાનો ભાવ

22 કેરેટ સોનું રૂ. 80 ઘટીને રૂ. 46,320 પ્રતિ 10 ગ્રામ થયું હતું.

24 કેરેટ સોનું 90 રૂપિયા ઘટીને 50530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.

કોલકાતામાં સોનાનો ભાવ

22 કેરેટ સોનું 100 રૂપિયા ઘટીને 45,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

24 કેરેટ સોનું 110 રૂપિયા ઘટીને 50020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

આ સમાચાર પણ વાંચો :  જેમ્સ જ્વેલરીની નિકાસમાં ઓગસ્ટ મહિનામાં થયો આટલા કરોડનો વધારો- છતાં વેપારીઓ ચિંતામાં-જાણો શું છે કારણ 

પટનામાં સોનાનો ભાવ

22 કેરેટ સોનું 100 રૂપિયા ઘટીને 45,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

24 કેરેટ સોનું 110 રૂપિયા ઘટીને 50050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

જયપુરમાં સોનાનો ભાવ

22 કેરેટ સોનું 100 રૂપિયા ઘટીને 46,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

24 કેરેટ સોનું 110 રૂપિયા ઘટીને 50170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

લખનઉમાં સોનાનો ભાવ

22 કેરેટ સોનું 100 રૂપિયા ઘટીને 46,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

24 કેરેટ સોનું 110 રૂપિયા ઘટીને 50170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

આ સમાચાર પણ વાંચો :  સારા સમાચાર- સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો- 6 મહિનાના નીચા સ્તરે કિંમત 1500 સુધી સસ્તી થઈ

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version