Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચારઃ સરકારે કોરોનાની સારવારના ખર્ચાને આવકવેરામાંથી મુક્તિ આપી જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,26  જૂન 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોનાએ દેશના લાખો લોકોની નોકરીને અસર કરી છે. અનેક લોકો બેરોજગાર થયા છે. ત્યારે આર્થિક સંકટનો સામનો કરી રહેલા નાગરિકો માટે સરકારે એક રાહત જાહેર કરી છે. તે મુજબ  કોરાનાની સારવાર અને મૃત્યુ મામલામાં ખર્ચ થયેલી રકમને આવકવેરામાંથી છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  તેમ જ એક્સ ગ્રેશિયા એટલે કે અનુગ્રહ રાશિ ઉપર પર છૂટ આપવાની પણ સરકારે જાહેરાત કરી છે.

નવા બંધને કારણે વેપારીઓની દુકાન બંધ પરંતુ ફેરિયાઓને છૂટોદોર.. આવું શા માટે ? જાણો વિગત

વિત્ત રાજયમંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે કોઈ કંપનીનો માલિક પોતાના કર્મચારીના કોરાનાની ઈલાજનો સારવારનો ખર્ચ ચૂકવશે. અથવા કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની સારવાર માટે પૈસા ચૂકવે છે, તો તે રકમને આવકવેરામાંથી મુક્તિ મળશે.

Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Prem Watsa IDBI Bank Deal ખીસામાં માંડ ૮ ડોલર લઈને કેનેડા ગયેલા ભારતીય યુવકે ખરીદી લીધી આઈડીબીઆઈ બેંક! જાણો કોણ છે અબજોપતિ પ્રેમ વત્સ
Exit mobile version