Site icon

મોદી સરકારની તિજોરી છલકાણી-જૂન મહિનામાં જીએસટી કલેક્શન અધધ આટલા લાખ કરોડ રૂપિયા- જાણો આંકડા

 News Continuous Bureau | Mumbai

મંદીની દહેશત વચ્ચે આર્થિક ગતિવિધિઓ(Economic activities) વધતા જીએસટી(GST) પેટે સરકારની માસિક કમાણી(Government monthly earnings) સતત વધી રહી છે.

Join Our WhatsApp Community

શુક્રવારે જાહેર કરાયેલા આંકડા મુજબ જૂન મહિનામાં જીએસટી કલેક્શન(GST collection) રૂ. 1,44,616 લાખ કરોડ નોંધાયુ છે, જે વાર્ષિક તુલનાએ 56 ટકા વધારે છે.

આ અત્યાર સુધીનું બીજા ક્રમનું રેકોર્ડ માસિક કલેક્શન(Record monthly collection) છે.  

જૂન મહિનાના જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી(Central GST) રૂ. 25,306 કરોડ, સ્ટેટ જીએસટી(State GST) રૂ. 32,406 કરોડ, આઇજીએસટી(IGST) રૂ. 75,887 કરોડ અને રૂ. 11,018 કરોડના જીએસટી કોમ્પન્સેશનનો(GST compensation) સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનાથી જ માસિક જીએસટી કલેક્શન સરેરાશ રૂ. 1.40 લાખ કરોડથી ઉપર ટકી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મોદી સરકારે ઇંધણના એક્સપોર્ટ પર વધારી એક્સાઈઝ ડ્યુટી- જાણો સામાન્ય જનતા પર શું થશે અસર

Donald Trump Tariff: ભારતીય નિકાસકારો સાવધાન! ટ્રમ્પના ૧૦% ગ્લોબલ ટેરિફથી શું ભારતીય અર્થતંત્રને લાગશે ઝટકો? જાણો સંપૂર્ણ વિશ્લેષણ
Gold-Silver Price Update: બે દિવસમાં ચાંદીના ભાવ આસમાને, રેકોર્ડ હાઈથી હજુ પણ છે મોટું અંતર; જુઓ લિસ્ટ..
Mukesh Ambani at AI Impact Summit: રિલાયન્સનો માસ્ટર સ્ટ્રોક: 10 લાખ કરોડના રોકાણ સાથે અંબાણી બદલી નાખશે ભારતનું નસીબ, જાણો શું છે પૂરો પ્લાન
PM Modi: PM મોદીનો વિશ્વને ‘MANAV’ મંત્ર: AI ના યુગમાં ભારતનો નવો રોડમેપ, જાણો શું છે આ 5 અક્ષરોનું રહસ્ય.
Exit mobile version