News Continuous Bureau | Mumbai
દેશની સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપની(Two-wheeler manufacturing company) હીરો મોટોકોર્પએ(Hero MotoCorp) તેની મોટરસાયકલ(Motorcycle) અને સ્કૂટરની(scooters) કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે.
કંપની તેની તમામ મોટરસાયકલ અને સ્કૂટરની કિંમતમાં 3,000 રૂપિયા સુધીનો વધારો કરશે.
ઉપરાંત, કિંમતમાં વધારો મોટરસાઇકલ અને સ્કૂટરના મોડલ પર નિર્ભર રહેશે
આ વધારો 1 જુલાઈથી અમલી બનશે.
વધતો ફુગાવો(Inflation), વિવિધ કોમોડિટીના ભાવમાં(commodity prices) વધારો થવાને કારણે કંપનીએ આ ભાવવધારો કરવાની જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો :ઓરિજનલ ઈન્શ્યોરન્સ પેપર ખોવાઈ ગયા છે-ડોન્ટ વરી- આ રીતે કરી શકાય છે ક્લેમ
