News Continuous Bureau | Mumbai
રશિયા-યુક્રેન કટોકટી પછીની સૌ પ્રથમ ખરીદીમાં ભારતે રશિયા પાસેથી ત્રીસ લાખ બેરલ ઓઇલ ખરીદ્યુ છે.
ભારતની રીફાઇનરી આઇઓસીએ રશિયન ઉરલ્સનું 30 લાખ બેરલ ઓઇલ ટ્રેડર વિટોલ પાસેથી ખરીદ્યું છે.
આ જોતા રશિયાની જંગી ડિસ્કાઉન્ટની ઓફર ભારતે સ્વીકારી લીધી લાગે છે.
અગાઉ ફેબ્રુઆરીમાં આઇઓસીએ જણાવ્યું હતું કે તે ફિક્સિંગ વેસલ્સ અને વીમા અંગેની કોઈપણ જટિલતાઓ ટાળવા ડિલિવરી બેસિસે ઓઇલની ખરીદી કરશે.
આ સમાચાર પણ વાંચો : બજારોમાં કેરીનો પુષ્કળ માલ પરંતુ સામાન્ય નાગરિકોને કેરી ખાવા એપ્રિલ સુધી જોવી પડશે રાહ. આ છે કારણ; જાણો વિગતે