Site icon

ભડકે બળતું ઇંધણ.. આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણી લો નવા ભાવ

News Continuous Bureau | Mumbai

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઉચકાતા હવે પેટ્રોલ-ડીઝલ પણ મોંઘુ થઈ રહ્યું છે. 

Join Our WhatsApp Community

સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલમાં 80 પૈસા, ડીઝલમાં 72 પૈસાનો વધારો કર્યો છે.

આ  ભાવ વધારા બાદ પેટ્રોલની કિંમત 115.04 અને ડીઝલની કિંમત 99.25 પ્રતિ લીટર થઇ ગઈ છે 

મહત્વનું છે કે છેલ્લા 8 દિવસમાં પેટ્રોલમાં 4.72, ડીઝલમાં 4.93 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

ભારત અને યુએઈ વચ્ચે વેપારમાં થશે વૃદ્ધિ, આ તારીખથી અમલમાં આવી શકે છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ; જાણો વિગતે

 

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version