News Continuous Bureau | Mumbai
ભારતમાં સોનાની(Gold) વધતી આયાત અને રૂપિયાના ઘસારાને(Depreciation of rupee) અટકાવવા માટે સરકારે ઈમ્પોર્ટ ટેક્સમાં(import tax) વધારો કર્યો છે.
સરકારે જાહેર કરેલ નોટિફિકેશન અનુસાર હવે સોનાની આયાત (Gold imports) પર 12.5% ટેક્સ વસૂલાશે.
હાલમાં આયાતી સોના પર સરકાર 7.5% ટેક્સ વસૂલે છે.
આયાત જકાત વધતા હવે ભારતમાં સોનું મોંઘું થશે અને તહેવારોની સીઝન(Festive season) પૂર્વે લેવાયેલો આ નિર્ણય માંગને અવરોધશે.
આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં મંદી- કારોબારી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે લાલ નિશાનમાં બંધ- સૌથી વધુ ઘટાડો આ શેરમાં
