Site icon News Continuous Bureau | Mumbai

પડતા પર પાટુ- હવે સોનું ખરીદવું થશે મોંઘું- સરકારે આયાત ડ્યૂટી 7-5 થી વધારી આટલા ટકા કરી

 News Continuous Bureau | Mumbai

ભારતમાં સોનાની(Gold) વધતી આયાત અને રૂપિયાના ઘસારાને(Depreciation of rupee) અટકાવવા માટે સરકારે ઈમ્પોર્ટ ટેક્સમાં(import tax) વધારો કર્યો છે. 

Join Our WhatsApp Channel

સરકારે જાહેર કરેલ નોટિફિકેશન અનુસાર હવે સોનાની આયાત (Gold imports) પર 12.5% ટેક્સ વસૂલાશે. 

હાલમાં આયાતી સોના પર સરકાર 7.5% ટેક્સ વસૂલે છે. 

આયાત જકાત વધતા હવે ભારતમાં સોનું મોંઘું થશે અને તહેવારોની સીઝન(Festive season) પૂર્વે લેવાયેલો આ નિર્ણય માંગને અવરોધશે.

આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં મંદી- કારોબારી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે  લાલ નિશાનમાં બંધ- સૌથી વધુ ઘટાડો આ શેરમાં

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version