Site icon

ભડકે બળતાં ભાવ આજે ફરી પાછા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા. સવારથી નવા ભાવ અમલી

News Continuous Bureau | Mumbai

પાંચ રાજ્યમાં ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કરવાનું શરૂ થઈ ગયું છે.

ઓઈલ કંપનીઓએ સતત ત્રીજી વખત કિંમતોમાં વધારો કર્યો છે. સોમવાર અને મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યા બાદ ફરી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરાયો છે.

પેટ્રોલમાં લિટરે 80 પૈસા જ્યારે ડીઝલના ભાવમા લિટરે 82 પૈસાનો વધારી કરી દેવાયો છે.

આ સમાચાર પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેર ઓસરતાં ભાયખલા રાણીબાગમાં ઉમટી પર્યટકોની ભીડ. પાલિકાની તિજોરીમાં જમા થયા અધધ આટલા કરોડ રૂપિયા; જાણો વિગતે

 

Exit mobile version