Site icon

ડોલર સામે રૂપિયાનું ધોવાણ યથાવત- આટલા પૈસા ગગડીને રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો- જાણો આંકડા 

News Continuous Bureau | Mumbai

ભારતીય ચલણ રૂપિયો ફરી નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે. 

Join Our WhatsApp Community

શુક્રવારે રૂપિયો 41 પૈસા તુટીને 81.20ના સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. 

આ સાથે રૂપિયો પ્રથમ વખત પ્રતિ ડોલર 81ના સ્તરને પાર કરી ગયો છે. 

જાણકારોનું કહેવું છે કે રૂપિયો હજુ વધારે તુટી શકે અને 82ની સપાટી સુધી જઇ શકે છે.

આ પહેલા ગુરુવારે ડોલર સામે રૂપિયો ભારે ઘટાડા સાથે 80.86 ના સ્તર પર બંધ થયો હતો. 

 

આ સમાચાર પણ વાંચો : નોકરીની શોધમાં છો- તો રેલવેમાં નોકરીની તમને છે સુવર્ણ તક- આ રીતે કરો અરજી

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version