Site icon

અર્થતંત્ર પાટા પર, દેશની વિદેશી મુદ્રા ભંડારમાં થયો વધારો; જાણો ભારત પાસે કેટલો છે સોનાનો ભંડાર

 News Continuous Bureau | Mumbai

દેશના વિદેશી મુદ્રા ભંડારમાં તેજી આવી છે. 

Join Our WhatsApp Community

રિઝર્વ બેંકે જારી કરેલા આંકડા મુજબ, 4 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 39.4 કરોડ ડોલર વધીને 631.92 બિલિયન ડોલર થઈ ગયું છે.

 વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળ આવ્યાનું કારણ કુલ મુદ્રા ભંડારનો મહત્વનો હિસ્સો મનાતા ફોરેન કરન્સી એસેટ એટલે એફસીએ અને સ્વર્ણ આરક્ષિત ભંડારમાં વધારો થયો છે. 

આ સિવાય રિપોર્ટિંગ વીકમાં ગોલ્ડ રિઝર્વ 14.7 કરોડ ડોલર ઘટીને 42.32 અબજ ડોલર થઇ ગયું છે.

અગાઉ, 25 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડાર 1.425 અબજ ડોલર ઘટીને  631.527 અબજ ડોલર થયું હતું. 

હાલમાં, ભારતીય રૂપિયામાં દેશની કુલ અનામત 48 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : દેશની સૌથી મોટી આ સરકારી બેંક એ કરોડો ગ્રાહકોને આપી ખુશખબરી! FD વ્યાજ દરમાં કર્યો વધારો, ચેક કરો લેટેસ્ટ રેટ

Gold Price Today: સોનાના ભાવમાં ફરી તેજી, મુંબઈ અને દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1.52 લાખને પાર, જુઓ લેટેસ્ટ રેટ
Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Senior Citizen FD Rates:સીનિયર સિટીઝન્સ માટે ખુશખબર: હવે FD પર મળશે 9.2% સુધી વ્યાજ! સુરક્ષિત રોકાણ સાથે કરો તગડી કમાણી, જાણો કોણ આપી રહ્યું છે આ ઓફર!
Stock Market Today: શેરબજારમાં રૌનક પરત ફરી: સેન્સેક્સમાં 428 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,900 ની ઉપર બંધ; જાણો તેજીના કારણો
Exit mobile version