News Continuous Bureau | Mumbai
LICએ નાણાકીય વર્ષ 2021-22માં શેરોમાં(Shares) ઇનવેસ્ટમેન્ટથી(Investment) 42,000 કરોડ રૂપિયાનો નફો કમાવ્યો છે.
નાણાકીય વર્ષ 2020-21 માં એલઆઈસીએ(LIC) શેરોથી 36000 કરોડ રૂપિયા પ્રોફિટ(Profit) કમાવ્યા હતા. આ રીતે છેલ્લા નાણાકીય વર્ષમાં એલઆઈસી સ્ટોક માર્કેટથી(stock market) 16.6 ટકા વધારે નફો કમાવ્યો છે.
42 લાખ કરોડની સંપત્તિ સાથે LIC દેશની સૌથી મોટી એસેટ મેનેજર(Asset Manager) છે.
LIC તેની લગભગ 25 ટકા સંપત્તિઓનું રોકાણ(Investment of assets) ઇક્વિટી માર્કેટમાં(equity market) મેનેજમેન્ટ હેઠળ કરે છે.
એલઆઈસીના મેનેજિંગ ડાયરેક્ટર(Managing director) રાજ કુમારએ(Raj Kumar) આ જાણકારી આપી છે.
આ સમાચાર પણ વાંચો : મોંધવારીનો માર-આજથી થઈ રહેલા છે આ મોટા ફેરફાર-તમારા ખિસ્સા પડશે મોટો ફટકો