Site icon

મોંઘવારીની થપાટ! LPG-ગેસ-સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે,,

News Continuous Bureau | Mumbai

મે મહિનામાં એલપીજી સિલિન્ડરના (LPG cylinders) ગ્રાહકોને બીજો આંચકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

આજે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર 3.50 અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર 8 રૂપિયા મોંઘો થયો છે.

આજથી દિલ્હી અને મુંબઈમાં 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર રૂ.1003માં તો 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર રૂ.2354, 2306 ઉપલબ્ધ થશે.

અગાઉ 7 મેના રોજ, એલપીજીના દરમાં ફેરફારને કારણે ઘરેલું સિલિન્ડર 50 રૂપિયા મોંઘું થયું હતું.

આ સમાચાર પણ વાંચો : કોરોનાની આ વેક્સિનના ભાવમાં થયો ઘરખમ ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળશે એક ડોઝ, જોઈ લો લેટેસ્ટ કિંમત 

Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Exit mobile version