Site icon

ભારતીય શેરબજારમાં તેજીનો દોર યથાવત-સતત ચોથા દિવસે લીલા નિશાનમાં બંધ થયું માર્કેટ-સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ઉછળ્યા 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ગુરુવારનું ટ્રેડિંગ સેશન(Trading session) પણ ભારતીય શેરબજાર(Indian stock market) માટે શાનદાર રહ્યું છે. 

રોકાણકારોની(Investors) ખરીદીને કારણે બજાર જબરદસ્ત તેજી સાથે બંધ થયું છે.

આજે કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 284 પોઈન્ટના ઉછાળા સાથે 55,681 સ્તર પર અને નિફ્ટી(Nifty) 84 પોઈન્ટના ઉછાળા સાથે 16,605 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો. 

શેરબજારમાં આજે ફાર્મા(Pharma), હેલ્થકેર સેક્ટર(health care sector) સિવાય તમામ સેક્ટર લીલા નિશાનમાં બંધ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : અદાણીની અવિરત આગેકૂચ-ગૌતમ અદાણી આ ઉધોગપતિને પછાડીને બન્યા વિશ્વના ચોથા ધનિક-જાણો તેમની કેટલી છે નેટવર્થ

Gold Price Today: સોનાના ભાવમાં ફરી તેજી, મુંબઈ અને દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1.52 લાખને પાર, જુઓ લેટેસ્ટ રેટ
Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Senior Citizen FD Rates:સીનિયર સિટીઝન્સ માટે ખુશખબર: હવે FD પર મળશે 9.2% સુધી વ્યાજ! સુરક્ષિત રોકાણ સાથે કરો તગડી કમાણી, જાણો કોણ આપી રહ્યું છે આ ઓફર!
Stock Market Today: શેરબજારમાં રૌનક પરત ફરી: સેન્સેક્સમાં 428 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,900 ની ઉપર બંધ; જાણો તેજીના કારણો
Exit mobile version