Site icon News Continuous Bureau | Mumbai

એક દિવસની શાનદાર તેજી બાદ શેર માર્કેટ ધડામ- આટલા પોઇન્ટ ગગડીને બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા

News Continuous Bureau | Mumbai 

શેર માર્કેટમાં(share market) એક દિવસની શાનદાર તેજી બાદ આજે ઘટાડો જોવા મળ્યો છે.

Join Our WhatsApp Channel

સપ્તાહના બીજા કારોબારી દિવસે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. 

સેન્સેક્સ 359 પોઇન્ટ ઘટીને 55,566 ના સ્તરે અને નિફ્ટી 77 પોઇન્ટ ઘટીને 16,584 ના સ્તરે બંધ થયો.

સેન્સેક્સના ટોપ-30 શેરોમાંથી 13 શેર લાલ નિશાનમાં અને 17 શેર લીલા નિશાનમાં બંધ થયા છે.

આ સમાચાર પણ વાંચો : વીમા કંપની LICએ ફરી રોકાણકારોને રડાવ્યા, નફો પણ ઘટ્યો અને ડિવિડન્ડ પણ… જાણો કેટલા ટકા મળશે ડિવિડન્ડ

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version