Site icon News Continuous Bureau | Mumbai

શેર બજારમાં ફરીથી તેજી, લીલા નિશાન પર બંધ થયું માર્કેટ; આટલા પોઇન્ટ ઉછળ્યા સેન્સેક્સ નિફ્ટી…

News Continuous Bureau | Mumbai 

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી છે.

Join Our WhatsApp Channel

સેન્સેક્સ 935.72 અંક વધીને 56,486.02 અને નિફ્ટી 240.85 અંકના વધારા સાથે 16,871.30 સ્તર પર બંધ થયો.

ટ્રેડિંગમાં, સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો દિવસભર મજબૂત રહ્યા છે. 

INFY, SBIN, HDFCBANK, AXISBANK, ICICIBANK અને મારુતિ આજે ટોપ ગેનર્સમાં શામેલ છે.

આ સમાચાર પણ વાંચો : અનિલ અંબાણીની આ કંપનીના માલિક થશે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી… 14 બિડરો આ કંપનીને ખરીદવા લગાવી બોલી… જાણો વિગતે

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version