News Continuous Bureau | Mumbai
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે(trading day) શેરબજારની(sharemarket) ગતિ ઝડપી છે અને શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.
સેન્સેક્સ(Sensex) 539.96 પોઇન્ટ વધીને 56,358.07 સ્તર પર અને નિફ્ટી(Nifty) 126.96 પોઇન્ટ વધીને સ્તર પર આજે 16,754.95 ટ્રેડ કરી રહ્યો છે.
આજે નિફ્ટી ઇન્ડેક્સમાં(Nifty index) મેટલ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો તેજીના લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યાં છે
યુએસ માર્કેટમાં(US market) જોરદાર ઉછાળા બાદ આજે ભારતીય શેરબજારમાં(Indian stock market) જોરદાર કારોબાર જોવા મળી રહ્યો છે
આ સમાચાર પણ વાંચો : ટેક જાયન્ટ્સમાં ખળભળાટ- Facebookની પેરેન્ટ કંપની મેટાની COO શેરિલે 14 વર્ષ સફર પછી અચાનક આપી દીધું રાજીનામું- જાણો શું છે કારણ
