Site icon

મુકેશ અંબાણીએ AGMમાં કર્યું મોટું એલાન-આ દિવસ સુધીમાં  દિલ્હી- મુંબઈ સહિતના શહેરમાં લોંચ થશે જિયો 5G 

 News Continuous Bureau | Mumbai

રિલાયન્સ જિઓએ(Reliance Jio)  દેશમાં 5G સર્વિસ (5G service) શરૂ કરવાની સત્તાવાર જાહેરાત(Official announcement) કરી દીધી છે. 

Join Our WhatsApp Community

આજે યોજાયેલી AGMમાં મુકેશ અંબાણીએ(Mukesh Ambani) કહ્યું કે, રિલાયન્સ જિઓએ વિશ્વનો સૌથી ઝડપી 5G રોલઆઉટ પ્લાન (Rollout plan) તૈયાર કર્યો છે. 

2022ની દિવાળી(Diwali) સુધીમાં અમે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં 5G સેવા શરુ કરી દઈશું. 

ડિસેમ્બર 2023 સુધીમાં અમે દેશના દરેક શહેર, તાલુકા અને જિલ્લામાં 5G સેવા શરુ કરી દઈશું.

આ સમાચાર પણ વાંચો: અર્થતંત્રને ઝટક- અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી ધડામ- આજે રૂપિયો આટલા પૈસા ગગડીને સૌથી નીચી સપાટીએ ખુલ્યો

Gold and Silver Prices Skyrocket:બજારમાં તેજીનો કરંટ: સોના-ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે ભાવ વધારાનું કારણ અને લેટેસ્ટ માર્કેટ રેટ
Indian Stock Market Surges:બજારમાં તેજીનું વાવાઝોડું! ૧૦૪૦ પોઈન્ટના જમ્પ સાથે સેન્સેક્સની ગર્જના; રોકાણકારોમાં દિવાળી જેવો માહોલ.
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Exit mobile version