Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં સરકારે સ્ટેમ્પ ડ્યુટી વધારી તો સરકાર ની કમાણી જ બંધ થઈ ગઈ. કઈ રીતે? જાણો અહીં…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 6 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

પોતાની કમાણી વધારવા માટે મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કર્યો હતો. ડયુટી પાંચ ટકાથી ઘટાડીને માત્ર બે ટકા કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્રણ ટકા કરવામાં આવી હતી. જ્યાં સુધી સરકારે આ દર યથાવત રાખ્યા હતા ત્યાં સુધી દૈનિક 600 ફ્લેટ વેચાઈ રહ્યા હતા. માત્ર અમુક મહિનામાં સરકારને 2300 કરોડ રૂપિયાનો નફો થયો.

 

હવે સ્ટેમ્પ ડ્યુટી વધી જવાને કારણે એપ્રિલના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન કુલ મળીને 540 જેટલા ફ્લેટ નું રજીસ્ટ્રેશન થયું છે. જેમાંથી સરકારને માત્ર 23 કરોડ રૂપિયા મળ્યા છે.

મુંબઈના હીરાબજારના વેપારીઓ મુખ્યમંત્રીને મળશે, એક્સપોર્ટ ઓર્ડરનું શું કરવાનું? આ પ્લાન પર કામ ચાલી રહ્યું છે. જાણો વિગત…

આ રીતે સરકારને સ્ટેમ્પ ડયૂટી વધારવાથી કોઇ ખાસ લાભ થયો નથી અને લોકોએ ફ્લેટ ખરીદવાના ઘટાડી નાખ્યા છે. જેની વિપરીત અસર અર્થતંત્ર પર પડશે.

Elon Musk Loss ટેસ્લાસ્પેસએક્સમાં કડાકો મસ્કને એક દિવસમાં 44.4 અબજ ડોલરનો ઝાટકો
LPG Implicit Subsidy Parliament Reveal પશ્ચિમ એશિયાના સંકટ છતાં ગ્રાહકોને રાહત આપવા સરકારે ઉઠાવ્યો મોટો બોઝ, ગેસ સિલિન્ડર દીઠ ૭૦૦ રૂપિયાથી વધુની પરોક્ષ સબસિડી..
Elon Musk Wealth Loss Tesla Stock Crash ઈલોન મસ્કને મોટો ઝટકો, એક જ દિવસમાં મસ્કનો ખજાનો ખાલી, ટેસ્લાના શેરે તોડ્યા તમામ રેકોર્ડ!
Adani Group Airline Ownership Rules અદાણીનો નવો ગેમપ્લાન એરપોર્ટ ઓપરેટર્સ માટે એરલાઇન્સ ખરીદવાના નિયમો બદલવા સરકાર પાસે માંગ!
Exit mobile version