Site icon

હવામાં ઉડવા હવે કામ આવશે ક્રિપ્ટો, આ દેશની એરલાઇન્સ બિટકોઈનને પેમેન્ટ તરીકે સ્વીકારશે.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ભારત(India) સહિત વિશ્વજગતમાં ક્રિપ્ટોકરન્સીનો(cryptocurrency) ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે.

Join Our WhatsApp Community

હવે દુબઇની દિગ્ગજ એરલાઈન્સ(Airlines) એમિરેટ્સ(Emirates) બિટકોઈનમાં(Bitcoin) પેમેન્ટ(Payment) સ્વીકારશે. 

વિશ્વની ચોથી સૌથી મોટી વ્યક્તિગત એરલાઈન્સે બિટકોઈનને અધિકૃત પેમેન્ટ(Authorized payment) તરીકે માન્યતા આપી છે.

આ સમાચારને પગલે બિટકોઈનના ભાવ સામાન્ય ઉંચકાયા હતા અને ભારતીય સમય અનુસાર બપોરે 3 કલાકે બિટકોઈનનો ભાવ 10.10%ના ઉછાળે 30,500 ડોલરની આસપાસ ટ્રેડ(trade) કરી રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: ઘર ખરીદવા ઈચ્છુકોને ફટકો, અગ્રણી ફાઈનાન્સ કંપનીએ હોમ લોનના વ્યાજ દરમાં કર્યો આટલો વધારો.. જાણો વિગતે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version