News Continuous Bureau | Mumbai
પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol Diesel price)માં અઠવાડિયામાં છઠ્ઠી વખત વધારો થયો છે.
પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો વધારો કરાયો છે.
મુંબઈમાં પેટ્રોલ 114.19 રૂપિયા અને ડીઝલ 98.50 રૂપિયા પ્રતિ લીટર છે.
ગત એક સપ્તાહ માં પેટ્રોલમાં પ્રતિ લીટર 4.00 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટર 4.10 રૂપિયાનો વધારો કરાયો છે.
આ સમાચાર પણ વાંચો : ક્યાં જઇને અટકશે આ મોંઘવારી? પેટ્રોલ ડીઝલ બાદ હવે પેરાસિટામોલ સહિત 800 દવાઓ આ મહિનાથી થશે મોંઘી, જાણો કેટલો થશે ભાવ વધારો