Site icon News Continuous Bureau | Mumbai

‘મહાનવમી’ પર લાગ્યો જોરદાર ઝટકો, આજે ફરીથી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ; જાણો મુંબઈમાં કેટલા રૂપિયામાં વેચાઈ રહ્યું છે ઇંધણ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

'મહાનવમી' પર એક વાર ફરીથી સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. 

બે દિવસની રાહત બાદ આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 34થી 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 104.79 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર થયું છે તો મુંબઈમાં પેટ્રોલ 110.75 રૂપિયા અને ડીઝલ 101.40 રૂપિયા પ્રતિ લીટર

આ મહીનામાં 22 દિવસોમાં પેટ્રોલ 3.15 રૂપિયા મોંઘુ થયું તેમજ ડીઝલની કિંમતમાં પણ 3.65 રૂપિયા મોંઘુ થયું છે. 

બંદુક ના બદલા માં બાળ વિવાહ, આ દેશ ફસાયો અનૈતિક કામો ના શકંજા માં….
 

NPCI New UPI Update ડિજિટલ પેમેન્ટની દુનિયામાં મોટો ફેરફાર NPCI લાવ્યું નવી સુવિધા, હવે ગૂગલ પે અને ફોન પે દ્વારા ચૂકવણી કરવી બનશે વધુ ઝડપી અને સુરક્ષિત
India Export Growth October 2026 ભારતની નિકાસમાં 30 ટકાનો જબરદસ્ત ઉછાળો, ઓક્ટોબરમાં ₹8.47 લાખ કરોડની થઈ નિકાસ, વ્યાપાર ખાધમાં પણ થયો મોટો ઘટાડો
ICICI Bank Credit Card Rule Changes ICICI ક્રેડિટ કાર્ડ પર 15 ડિસેમ્બરથી બંધ થશે મફત સુવિધાઓ, કાર્ડ રિપ્લેસમેન્ટ અને વિદેશી ટ્રાન્ઝેક્શનની ફીમાં પણ થયો મોટો વધારો
Next Nvidia CEO After Jensen Huang Nvidia માં જેન્સન હુઆંગની જગ્યા કોણ લેશે? 11 સંભવિત નામોની યાદીમાં 3 ભારતીય મૂળના દિગ્ગજ ચહેરા સામેલ
Exit mobile version