સરકારી તેલ કંપનીઓએ આજે સતત બીજા દિવસે પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો કર્યો છે.
આજે પેટ્રોલના ભાવમાં 16 પૈસા અને ડીઝલના ભાવમાં 21 પૈસાનો વધારો થયો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 90.74 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 81.12 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 97.12 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.19 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે 4 મે, 18 દિવસ પછી, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો હતો.
કોરોના થી બચવા મુંબઈ છોડીને બહાર ગયેલી આ હિરોઈન પરિવાર સહિત કોરોના માં પટકાઈ…