Site icon

તૈયાર રહેજો-હજુ વધશે લોનના હપ્તા-RBI કરી શકે છે રેપો રેટમાં આટલા બેસિસ પોઈન્ટનો વધારો

News Continuous Bureau | Mumbai

ભારતીય રિઝર્વ બેન્ક(RBI) ફરી એકવાર રેપો રેટ(Repo rate) વધારે તેવા અણસાર મળી રહ્યા છે.  

Join Our WhatsApp Community

ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં 3થી 5 ઓગસ્ટ વચ્ચે આરબીઆઈની મોનિટરી પોલીસી કમિટીની(Monitoring Policy Committee) બેઠક યોજાવાની છે. 

દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે આરબીઆઈ રેપો રેટમાં 25થી 50 બેસિસ પોઈન્ટનો(Basis Points) વધારો કરવાની જાહેરાત કરી શકે છે. 

જો તેમ થયું તો બેન્કમાંથી હોમ લોન(Home Loan), કાર લોન(Car Loan) અને એજ્યુકેશન લોન(Education Loan) લેવી મોંઘી થઈ જશે. 

તો જે લોકોનો પહેલાથી ઈએમઆઈ(EMI) ચાલી રહ્યો છે તેની ઈએમઆઈ મોંઘો થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : પહેલી ઓગસ્ટથી બેન્કિંગ સેકટરના આ નિયમો બદલાઈ જશે-વાંચી લોકો આ સમાચાર-નહીં તો નુકસાન થશે

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version