Site icon News Continuous Bureau | Mumbai

આ કંપનીએ નવી મુંબઈમાં લૉન્ચ કર્યું પહેલું મોબિલિટી સ્ટેશન, ગ્રાહકોને મળશે આ ફાયદા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર    
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને BPનું ફ્યૂલ ઍન્ડ મોબિલિટી જૉઇન્ટ વેન્ચર, રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડે (RBML) નવી મુંબઈમાં પોતાનું પહેલું જિયો-બીપી બ્રાન્ડેડ મોબિલિટી સ્ટેશન લૉન્ચ કર્યું છે. જિયો અને બીપી વિશ્વ સ્તરીય મોબિલિટી સ્ટેશનોનું એક નેટવર્ક લાવી રહ્યું છે. જે ગ્રાહકોને ઈંધણના અનેક વિકલ્પ આપશે. જે ભારતના મોબિલિટી સૉલ્યુશનની શકલ બદલી નાખશે. 1400થી વધુ ઈંધણ સ્ટેશનમાં અસ્તિત્વમાં રહેલા નેટવર્કને જિયો-બીપીના રૂપમાં રીબ્રાન્ડ કરવામાં આવશે. ભારતમાં ફ્યૂલ ઍન્ડ મોબિલિટીની બજારમાં તેજી આવી રહી છે. આ મોબિલિટી સ્ટેશનમાં શ્રેષ્ઠ શ્રેણીનું ઈંધણ, ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન તેમ જ  ખાવાપીવાની સુવિધા ઉપલપ્ધ હશે.

હવે હિંદુઓ સામે વધારે બકવાસ નહીં ચાલે. હિંદુ દેવતાઓનું અપમાન કરનારા આ કોમેડિયન સામે હિંદુ સંગંઠનોએ કરી લાલ આંખઃ આયોજકોએ કર્યો કાર્યક્રમ રદ.

Join Our WhatsApp Channel

નવા મોબિલિટી સ્ટેશન લૉન્ચ કરવાની સાથે જ રિલાયન્સના કહેવા મુજબ ભવિષ્યમાં કાર્બનના ઉત્સર્જનનું સૉલ્યુશન લાવવાની પણ યોજના છે. રિલાયન્સ રીટેલ અને જિયો કરોડો ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળું ઈંધણ, લુબ્રિકન્ટ્સ, રીટેલ અને ઍડવાન્સ લો કાર્બન મોબોલિટી વગેરેનો ફાયદો થશે.
 

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version