Site icon News Continuous Bureau | Mumbai

યોગ ગુરુ બાબા રામદેવની કંપની અંગે મોટા સમાચાર, બદલાઈ જશે રૂચી સોયાનું નામ, હવે આ નામથી વેચાશે ખાદ્ય તેલ અને ખાદ્ય ઉત્પાદનો.

 News Continuous Bureau | Mumbai

પતંજલિની માલિકીની રુચિ સોયાએ કંપનીનું નામ બદલવા જઈ રહી છે 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ અનુસાર, રુચિ સોયાના બોર્ડે કંપનીનું નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. 

હવે રૂચી સોયાનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ કરવામાં આવશે.

બાબા રામદેવની કંપની રૂચી સોયા હાલમાં શેરબજારના રોકાણકારોના રડાર પર છે.   

ઉલ્લેખનીય છે કે બાબા રામદેવની કંપનીનો એફપીઓ ગયા સપ્તાહે આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : સપ્તાહના પ્રથમ દિવસે ઉંધા માથે પટકાયું શેરબજાર, લાલ નિશાન પર ખુલ્યું માર્કેટ; સેન્સેક્સ આટલા પોઈન્ટ ગબડ્યો 

GST Council Meeting Postponed ટેક્સ રિફોર્મ્સ પર ફરી લાગી બ્રેક! જીએસટી કાઉન્સિલની બેઠક રદ થતાં વેપારીઓમાં નિરાશા ક્યારે મળશે મોટી જાહેરાતો?
RBI MPC Meeting Begins મોંઘવારીના દબાણ વચ્ચે RBI ની MPC બેઠક શરૂ, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ્સના વધારાની શક્યતા..
Major GST Reforms In Pipeline વેપારીઓ માટે સૌથી મોટા ખુશખબર! જીએસટી ક્રેડિટના કડક નિયમોમાંથી મુક્તિ મળવાના સંકેત બિઝનેસ કરવો હવે વધુ સરળ બનશે
India US Trade Deal Talks Stalled શું ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ વોર છેડાશે? દ્વિપક્ષીય ડીલ પર બ્રેક લાગતાં સીતારમણનો ખુલ્લો પડકાર અમેરિકન શરતો સામે ભારત અડગ
Exit mobile version