News Continuous Bureau | Mumbai
અમેરિકી ડોલર(USD) સામે ભારતીય ચલણ રૂપિયામાં(Indian currency rupee )ઘટાડો જારી રહ્યો છે.
સપ્તાહના બીજા કારોબારી દિવસે રૂપિયો ડોલરની સામે 42 પૈસા ઘટીને રૂ. 79.37ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે.
ટ્રેડિંગ(Trading) દરમિયાન, તે 79.38 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે ગયો, જે અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે અમેરિકન ડૉલરની સામે રૂપિયો 78.95 ના સ્તર પર બંધ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : રૂમના ભાડા પર લાગુ કરાયેલા 5 ટકા GSTથી હોસ્પિટલ પ્રશાસન વિસામણમાં તો દર્દીના હોસ્પિટલના બિલમાં વધારો થવાની શક્યતા- જાણો વિગત
