Site icon

અર્થતંત્રને મોટો ઝટકો! અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી ધડામ, આજે રૂપિયો આટલા પૈસા ગગડીને ઐતિહાસિક તળિયે.. 

News Continuous Bureau | Mumbai

ભારતીય રૂપિયો(Indian Rupee) આજે ફરી એકવાર ઓલ ટાઈમ લો(All time low) પર પહોંચી ગયો છે. 

Join Our WhatsApp Community

આજે શરૂઆતના કારોબારમાં યુએસ ચલણ(US currency) સામે રૂપિયો 30 પૈસા ઘટીને 77.55ના સ્તરે આવી ગયો છે. 

આમ અમેરિકી ડોલરના(US dollar) મુકાબલે ભારતીય રુપિયામાં પ્રતિ ડોલરના હિસાબે સર્વાધિક નીચા સ્તર પર આવી ગયો. 

આજે રુપિયો ખૂલ્યો ત્યારે ભારે ઘટાડા સાથે ખૂલ્યો અને કરન્સી માર્કેટ(Currency market) ખૂલતાની સાથે જ નીચલા સ્તર પર પહોંચી ગયો.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે રુપિયાએ 77.50ની તળિયાની સપાટી બનાવ્યા બાદ રિઝર્વ બેન્કની(RBI) દરમિયાનગીરીથી ઘટતો અટક્યો હતો.

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર: બેંકના નિયમમાં થયો ફેરફાર, આટલી રકમથી વધુ રકમના જમા-ઉપાડ માટે હવે આ દસ્તાવેજો ફરજિયાત રહેશે.. CBDT એ બહાર પાડ્યું નોટિફિકેશન..

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version