Site icon News Continuous Bureau | Mumbai

ડોલરની વધી ઊંચાઈ- રૂપિયો આટલા પૈસા ગગડીને રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો- જાણો આંકડા

News Continuous Bureau | Mumbai

આજે ફરી એકવાર કરન્સી માર્કેટમાં(currency market) રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. 

Join Our WhatsApp Channel

કરન્સી બજાર બંધ થવાના સમયે 61 પૈસા એટલે કે, 0.8 ટકા ગગડીને પહેલી વાર 83.02 રૂપિયા પર બંધ થયો છે.

આ ઘટાડાના પગલે ડોલર(dollar) સામે રૂપિયો પ્રથમ વખત 83 રૂપિયાના સ્તરથી નીચે ગયો છે.

રૂપિયામાં આ ઘટાડો યુએસ બોન્ડ રેટ (US bond rates) (યુએસ ટ્રેઝરી યીલ્ડ્સ)માં(US Treasury Yields) વધારા પછી જોવા મળ્યો છે

ડોલર સામે રૂપિયો સતત નબળો પડતો રહેશે તો આયાત મોંઘી થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : આનંદો- ધનતેરસ પહેલા સોનું થયું સસ્તું-ચાંદીના ભાવમાં પણ ઘટાડો- જોઈ લો તમારા શહેરમાં શું છે કિંમત

India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
PM Modi FICCI Convention Bharat Mandapam ભારત મંડપમમાં FICCI ના વાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન ‘ભારત ૨૦૪૭’ વિઝન પર વિશેષ સંબોધન
UPI Transaction Charge UPI પેમેન્ટ પર ચાર્જનું સંકટ ટળ્યું ‘આ’ વર્ષ સુધી નહીં ચૂકવવો પડે એક પણ રૂપિયો એક્સ્ટ્રા
Exit mobile version