News Continuous Bureau | Mumbai
RBI દ્વારા રેપો રેટ(repo rate) અને CRR વધારવાના નિર્ણય બાદ ભારતીય શેરબજારોમાં(Indian sharemarket) ઘટાડાનો સિલસિલો યથાવત છે.
સેન્સેક્સ(Sensex) 647.37 પોઈન્ટ અને નિફ્ટી(Nifty) 183.55 પોઈન્ટ તૂટ્યો, જેના કારણે રોકાણકારોને(Investors) ભારે નુકસાન થયું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ રોકાણકારોએ એક જ ઝાટકે રૂ. 4 લાખ કરોડ ગુમાવ્યા છે.
BSE પર લિસ્ટેડ શેર્સની માર્કેટ કેપિટલાઇઝેશન(Market capitalization) રૂ. 255 લાખ કરોડથી રૂ. 3.75 લાખ કરોડ ઘટીને રૂ. 251 કરોડ થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : LICના IPO માટે આજે છેલ્લો દિવસ, શું છે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ દર? જાણો વિગતે.
