ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જાન્યુઆરી 2022
સોમવાર.
નબળા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજારમાં આજે પણ કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઈ છે.
સપ્તાહના પહેલા કારોબારી સત્રમાં સેન્સેક્સ 59000 નીચે સરકી ગયો છે જયારે નિફ્ટી 17,520 ઉપર નીચલા સ્તરે જોવા મળ્યો છે.
બંને મુખ્ય ઇન્ડેક્સ 0.4 ટકા આસપાસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
આજે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 225 અંક તૂટી 59,023.97 ઉપર ખુલ્યો હતો જે શુક્રવારે 59,037.18 ઉપર બંધ થયો હતો.
