Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટમાં મંદી પર લાગી બ્રેક-તેજી સાથે બંધ થયું શેરબજાર-સેન્સેક્સ- નિફ્ટી ગ્રીન આટલા પોઇન્ટ ઉછળ્યા 

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજારમાં(Indian share market) ઘટાડા પર બ્રેક લાગી ગઈ છે. 

Join Our WhatsApp Channel

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે(trading day) શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં(Trading session) રોકાણકારોની ખરીદીના(Investor purchases) કારણે ભારતીય શેરબજાર જોરદાર તેજી સાથે બંધ થયું છે. 

આજના કારોબારના અંતે  સેન્સેક્સ(Sensex) 344 પોઈન્ટ વધીને 53,760 અને નિફ્ટી(Nifty) 110 પોઈન્ટ ઘટીને 16,049 પોઈન્ટની સપાટીએ બંધ થયો છે. 

શેરબજારમાં આઈટી(IT), મેટલ્સ(Metals), એનર્જી સેક્ટર(Energy sector) સિવાય અન્ય તમામ સેક્ટરમાં તેજી જોવા મળી છે.

આ સમાચાર પણ વાંચો : રસોડામાં ટામેટાની ફરી હાજરી- આસમાને પહોંચેલા ટમેટાના ભાવમાં થયો ઘરખમ ઘટાડો- જાણો વિગત

Share Market Trend 2027 Outlook ૨૦૨૭ માં કેવો રહેશે શેર માર્કેટનો ટ્રેન્ડ? તેજી આવશે કે મંદી? આ ૩ બાબતો નક્કી કરશે બજારની દિશા
Billionaires Wealth Surge દિવાળી અને ધનતેરસ પર અબજોપતિઓની સંપત્તિમાં મોટો ઉછાળો એલન મસ્કે એક જ દિવસમાં કમાયા અધધ આટલા લાખ કરોડ
Jio Vs Starlink Satellite Internet Jio Vs Starlink ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ લોન્ચ કરવાની તૈયારી, ફાઇબર કેબલ કરતા કેટલી મોંઘી હશે કિંમત?
Gold and Silver Price Hike સરાફા બજારમાં મોટો ઉછાળો દિવાળીના બીજા જ દિવસે સોનામાં 700 અને ચાંદીમાં 1000 રૂપિયાનો વધારો
Exit mobile version