Site icon

આજે ફરી કડાકા સાથે બંધ થયું બજાર રોકાણકારો આઘાતમાં- આ કંપનીના શેરોએ કર્યા કંગાળ 

News Continuous Bureau | Mumbai

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે(trading day) ભારતીય શેરબજાર(Indian stock market) મોટા ઘટાડા સાથે બંધ થયું છે.

Join Our WhatsApp Community

કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 872 પોઇન્ટ ઘટીને 58,773 પર અને નિફ્ટી(Nifty) 268 પોઇન્ટ ઘટીને 17,490 પોઈન્ટ પર બંધ રહ્યો છે. 

આજના ટોપ લૂઝર્સ (Top Losers) ટાટા સ્ટીલ(Tata Steel), એશિયન પેઈન્ટ્સ(Asian Paints,), અદાણી પોર્ટ્સ(Adani Ports), ટાટા મોટર્સ(Tata Motors) બલ્યુ સ્ટીલ છે.

આજના કડાકાના પગલે સેન્સેક્સ ફરી 59,000ની નીચે સરકી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : તારીખ પે તારીખ-હવે શિવસેના નેતા સંજય રાઉત આ તારીખ સુધી રહેશે જેલમાં 

Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
Exit mobile version