Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજારમાં તેજી, Sensex એ પહેલીવાર 59 હજારની સપાટી કૂદાવી, નિફ્ટીએ પણ બનાવ્યો નવો રેકોર્ડ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ભારતીય શેરબજાર આજે ગુરૂવારે રેકોર્ડ ઊંચાઈ પર કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. 

આજે ટ્રેડિંગ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેંજનો ઇન્ડેક્સ સેન્સેક્સ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. 

BSEનો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ પહેલીવાર 59,000ના આંકડાને પાર કરી ગયો છે. તો નિફ્ટી ઇન્ડેક્સ  64.90 પોઇન્ટ એટલે કે 0.40 ટકાની મજબૂતી સાથે 17,589ના લેવલ પર કારોબાર કરી રહ્યો છે. 

નિષ્ણાતોનું માનવું છે કે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત બાદ ઓટો અને ટેલીકોમ શૅરોમાં ઘણી હલચલ જોવા મળી રહી છે.

ભાજપના નેતાએ મુખ્ય પ્રધાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી, સાકીનાકા બળાત્કાર પ્રકરણમાં રાજકારણ તપી ગયું; જાણો વિગત

RBI SGB New Tranche Closed 2026 સોનાના રોકાણકારોને મોટો ઝટકો, સરકારે બમ્પર કમાણી કરાવતી આ ગોલ્ડ સ્કીમ હંમેશા માટે બંધ કરી;
E85 Flex Fuel Launch|વાહન ચાલકો માટે લોટરી! પેટ્રોલ કરતાં ૨૦ સસ્તા ભાવે વેચાશે આ નવું ઇંધણ, જાણો તમારા શહેરમાં ક્યાં મળશે?
India GDP Data યુદ્ધ, ટ્રમ્પ ટેરિફ… છતાં ભારતીય અર્થતંત્રની મજબૂત સ્પિરિટ; નાણાકીય વર્ષ 26 માં GDP વૃદ્ધિ દર અનુમાન કરતાં સારા આંકડા
India GDP Data યુદ્ધ, ટ્રમ્પ ટેરિફ… છતાં ભારતીય અર્થતંત્રની મજબૂત સ્પિરિટ; નાણાકીય વર્ષ 26 માં GDP વૃદ્ધિ દર અનુમાન કરતાં સારા આંકડા
Exit mobile version