News Continuous Bureau | Mumbai
નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ દિવસે શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે
આજે સેન્સેક્સ-નિફ્ટી બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે.
સેન્સેક્સ 708.18 પોઇન્ટ વધીને 59,276.69 અને નિફ્ટી 205.70 પોઇન્ટ વધીને 17,670.45ના સ્તર પર બંધ થયો છે.
આજે દિવસભર એનટીપીસી, બીપીસીએલ, પાવરગ્રિડ કોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈના શેર્સ ઉંચકાયા છે. જ્યારે હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રા, ડિવાઈસ લેબ્સ, સન ફાર્મા, ટાઈટન કંપનીના શેર્સ ગગડ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો વધુ એક માર.. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે 19 કિલોના કોમર્શિયલ LPG ગેસના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો; જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે