Site icon News Continuous Bureau | Mumbai

નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ દિવસે શેરબજારમાં ફુલ ગુલાબી તેજી, લીલા નિશાન પર બંધ થયું માર્કેટ; આટલા પોઇન્ટ ઉછળ્યા સેન્સેક્સ નિફ્ટી…

News Continuous Bureau | Mumbai

નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ દિવસે શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે 

Join Our WhatsApp Channel

આજે સેન્સેક્સ-નિફ્ટી બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. 

સેન્સેક્સ 708.18 પોઇન્ટ વધીને 59,276.69 અને નિફ્ટી 205.70 પોઇન્ટ વધીને 17,670.45ના સ્તર પર બંધ થયો છે. 

આજે દિવસભર એનટીપીસી, બીપીસીએલ, પાવરગ્રિડ કોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈના શેર્સ ઉંચકાયા છે. જ્યારે હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રા, ડિવાઈસ લેબ્સ, સન ફાર્મા, ટાઈટન કંપનીના શેર્સ ગગડ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો વધુ એક માર.. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે 19 કિલોના કોમર્શિયલ LPG ગેસના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો; જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

SpiceJet Financial Crisis સ્પાઈસજેટ પર નાણાકીય સંકટના વાદળ ફ્લાઈટ્સ રદ થતાં એરલાઈન બંધ થવાની ચર્ચાએ જોર પકડ્યું
Reliance Satellite Network સ્ટારલિંકનો ખેલ બગાડવાની તૈયારી વર્ષ 2035 સુધીમાં 1,600 ઉપગ્રહો લોન્ચ કરવાનો પ્લાન
RBI Action Finance Companies એકસાથે 63 ફાઇનાન્સ કંપનીઓના લાઇસન્સ રદ, 49 NBFC ની નોંધણી રદ અને 14 સંસ્થાઓએ પરત કર્યા પરવાના
India Wholesale Inflation છૂટક બાદ હવે જથ્થાબંધ મોંઘવારીનો પણ મોટો ઝટકો ઓક્ટોબરમાં WPI મોંઘવારી દર વધીને 12.29 ટકા પર પહોંચ્યો
Exit mobile version