ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર,
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સ્થાનિક શેરબજારો પર જોવા મળી રહી છે અને તે ઘટાડા સાથે ખુલી રહ્યા છે.
આજે સેન્સેક્સ 1,072.71 પોઇન્ટના ઘટાડા સાથે 55,174.57પર તો નિફ્ટી 270.25 પોઇન્ટના ઘટાડા સાથે 16,523.65 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના શેરમાં Tata Steel, PowerGrid,NTPC, Tech M, M&M અને Relianceના શેરમાં તેજી જોવા મળી રહી છે.
ICICI bank, Maruti,Asian Paints, HDFC twins, Kotak Bank, Ultractech Cement, IndusInd Bank અને Axis Bankમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.