Site icon

શેર માર્કેટ મજામાં… મજબૂત વૈશ્વિક સંકેતો સાથે પ્રારંભિક કારોબારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ઉછળ્યા 

News Continuous Bureau | Mumbai

મજબૂત વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજારમાં કારોબારની જોરદાર શરૂઆત થઇ છે. 

Join Our WhatsApp Community

પ્રારંભિક કારોબારમાં બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં દેખાઈ રહ્યા છે. 

સેન્સેક્સ 797.51 પોઈન્ટ વધીને 56,574.36 પર તો નિફ્ટી 223.35 પોઈન્ટ વધીને 16,886.35 પર છે.

હાલ સેન્સેક્સ અને નિફટીમાં 1.4 ટકા આસપાસ વધારો નજરે પડી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : દેશમાં ઈ-કોમર્સ વ્યવસાય સંબંધી મુદ્દાઓ પર CAIT એ શ્વેતપત્ર બહાર પાડ્યુઃ વડા પ્રધાનને કરી આ રજૂઆત.. જાણો વિગતે

Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.
PM Modi: ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો માં PM મોદીએ મેક ઈન ઇન્ડિયા પર ભાર આપતા કહી આવી વાત .
UP Trade Show: UP ઈન્ટરનેશનલ ટ્રેડ શો 2025 નું પીએમ મોદીના હસ્તે થયું ઉદ્ઘાટન, જાણો પ્રદર્શનમાં શું છે ખાસ
GST Deduction: GST કપાત પછી આ છે દેશની સૌથી સસ્તી બાઇક, કિંમત જાણી તમે પણ થઇ જશો ઉત્સાહિત
Exit mobile version