Site icon News Continuous Bureau | Mumbai

ભારતના આ પાડોશી દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ 250 થી ઉપર. શું ભારતમાં પણ ભાવ ગમે ત્યારે વધશે?

News Continuous Bureau | Mumbai 

શ્રીલંકા ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ની સહયોગી કંપનીએ પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં વધારો કર્યો છે. 

Join Our WhatsApp Channel

શ્રીલંકામાં હવે પેટ્રોલની કિંમત ભારતની કરન્સી પ્રમાણે 254 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 214 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. 

યુક્રેન પરના રશિયન હુમલા બાદ પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે અને આ કારણે પણ તેલ અને ગેસની કિંમતો વધી રહી છે.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારી વચ્ચે 7 કરોડ લોકોને મોદી સરકારે આપ્યો ઝટકો, EPFOએ લીધો આ મોટો નિર્ણય

Jio Ownership મુકેશ અંબાણી જિયોના એકમાત્ર માલિક નથી, ગૂગલ અને મેટા સહિતની વૈશ્વિક કંપનીઓની પણ છે મોટી ભાગીદારી
September Retail Inflation Surges અનાજશાકભાજીના ભાવમાં જોરદાર તેજી! ફૂડ ઇન્ફ્લેશન ૭.૭૪ ટકાને આંબી ગયો જાણો તમારા દૈનિક ખર્ચ પર કેટલી અસર પડશે
Essential Food Commodities Price Rise દિવાળીતહેવારો પહેલાં કરિયાણું મોંઘુંદાટ; અનાજ અને કઠોળના ભાવ વધતાં મધ્યમવર્ગ પર મોંઘવારીનો ડબલ માર
Jeera Price Surge Festival Demand તહેવારોની ખરીદીથી જીરામાં તેજીનો પવન ૧૦ દિવસમાં જ ભાવ ₹૨૫,૦૦૦ ને પાર, રોકાણકારોને મળ્યો ૧૫ ટકાનો બમ્પર નફો
Exit mobile version