News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે.
સેન્સેક્સ 1,230.23 અંક વધીને 54,654 ના સ્તર પર અને નિફ્ટી 321.85 અંક વધીને 16,335 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
આજના વેપારમાં બેંક નિફ્ટી, મેટલ અને ખાનગી બેંકોને છોડીને બાકી તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ તેજીના લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે.
આજે બજારમાં કારોબાર ખુલતાની સાથે જ સેન્સેક્સ ફરી એક વાર લાલ નિશાનમાં સરકી ગયો હતો પરંતુ તુરંત તેજીના લીલા નિશાન પર આવી ગયો હતો.
ગઈ કાલે પણ સ્થાનિક શેરબજાર સારી ગતિ સાથે બંધ થયું હતું.
આ સમાચાર પણ વાંચો : દેશની સૌથી મોટી ઇસન્યુરન્સ કંપની LIC પબ્લિક ઇસ્યુને મળી સેબીની મંજૂરી, હવે IPO અંગે કેન્દ્ર સરકાર લેશે આ નિર્ણય