ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજના કારોબારમાં, સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ભારે ઘટાડામાં છે.
30 શેર પર આધારિત BSE સેન્સેક્સ 1260 પોઈન્ટ ઘટીને 55,751 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 382 પોઈન્ટના કડાકા સાથે 16,657 પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
એક મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, આ માર્કેટ ક્રેશમાં રોકાણકારોએ માત્ર 15 મિનિટમાં તેમના 5.2 લાખ કરોડ ગુમાવ્યા.
થિયેટર પછી, જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ આવશે ઓટીટી પ્લેટફોર્મ પર ; જાણો ક્યારે થશે રિલીઝ