Site icon

IT સર્વિસ પ્રોવાઈડર કંપની TCSએ રળ્યો ચોખ્ખો નફો- કંપનીનો ત્રિમાસિક નફો 5 ટકા વધ્યો-શેરદીઠ આટલા રૂપિયા ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત 

News Continuous Bureau | Mumbai 

દેશની અગ્રણી IT સર્વિસ પ્રોવાઈડર(IT service provider) કંપની TCSના જૂન ક્વાર્ટરના પરિણામ(June quarter results) જાહેર થઇ ગયા છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં TCSનો ચોખ્ખો નફો(Net profit) ગત વર્ષની સરખામણીમાં 5% વધીને રૂ. 9,519 કરોડ થયો છે.

જો કે, માર્ચ ત્રિમાસિકની(Quarterly) 9926 કરોડની તુલનાએ 4.5 ટકા ઘટ્યો છે. 

કંપની બોર્ડે(Company board) શેરદીઠ રૂ. 8નું વચગાળાનું ડિવિડન્ડ(Interim dividend) આપવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો : મોંધવારીનો વધુ એક ફટકો-આ મહિનાથી વીજળીના બિલમાં થશે આટલા ટકાનો વધારો- જાણો વિગત

Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
India China Trade Policy 2026: ચીની કંપનીઓ માટે ભારત ફરી ખોલશે દરવાજા? કડક નિયમોમાં છૂટછાટ આપવાની હિલચાલ તેજ
Gold Price: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: આજે સોનું ₹750 અને ચાંદી ₹1700 થી વધુ સસ્તી થઈ, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
Gold Price: સોનું ખરીદવાની સુવર્ણ તક! MCX પર કિંમતોમાં મોટો કડાકો, જાણો મુંબઈ-અમદાવાદમાં કેટલું સસ્તું થયું સોનું-ચાંદી.
Exit mobile version